બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ, વિચરતી વિમુક્ત જાતિ તથા લઘુમતી વર્ગના તમામ બાળકોને ગણવેશ સહાય આપવા બાબત
SC વિધાર્થોઓ ને બાલવાટિકા માં ગણવેશ સહાય : ગુજરાત સરકાર ની નવીન યોજના :જાણો ક્યારે મળશે ? કેટલી મળશે ?
નવી બાબત:2025-2026 bv student
SCW-1 બાલવાટિકા ( ધોરણ એક પહેલાનું વર્ષ) માં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગણવી સહાય આપવા અંગેની નવી બાબતની વહીવટી મંજૂરી આપવામાં બાબત ગુજરાત સરકાર અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
✅❤ 🪀
WhatsApp Group Join Now
✅અહીંયા ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ના તમામ પરિપત્ર નો સંગ્રહ છે. આપ ચેનલ join કરો
https://t.me/tbs78
Telegram Group Join Now4
✅ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અમલ માટે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલ સારા શિક્ષણ ટાસ્ક ફોર્સ સમિતિ દ્વારા કરવામાં આવેલ ભલામણ મુજબ ગુજરાત રાજ્યમાં પાંચ વર્ષથી વધુ ઉંમરના બાળક માટે ધોરણ એક પહેલાનું વર્ષ બાલવાટિકા તરીકે નક્કી કરવામાં આવેલ છે.
✅ વિભાગના ઠરાવથી અનુસૂચિત જાતિના ધોરણ 1 થી 8 મો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ત્રણ જોડ ગણવેશ માટે વાર્ષિક 900 સહાય આપવાનું ઠરાવવામાં આવેલ છે
✅ ઉપરોક્ત બાબતો સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. આખરે અનુસૂચિત જાતિના પ્રાથમિક શાળાઓમાં અને નિર્ભર શાળામાં ભણતા બાલ વાટિકા ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે ₹900 ગણેશ આપવાનો ઠરાવ કરી દેવામાં આવ્યો છે. અને અંદાજપત્રમાં પણ લઈ લેવામાં આવેલ છે.
Sc બાલવાટિકા ગણવેશ સહાય ઠરાવ 2025
ગણવેશ સહાય કઈ રીતે મળશે?
ગણવેશ સહાય IMPORTANT POINT
કોને મળશે? |
ગુજરાતના sc વિદ્યાર્થીઓને જે વર્ષ 202526 માં બાલવાટિકામાં એડમિશન લેશે |
કેટલી ગણવેશ સહાય? |
બાળક દીપ અંગે ₹900 ની મર્યાદામાં |
કોણ આપશે? |
ગુજરાત રાજ્યનો અનુસૂચિત વિભાગ |
વર્ષ અને અંદાજ પત્ર |
0.85 કરોડ વર્ષ 2025-26 |
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના તમામ પરિપત્રોનું સંકલન માટે અહીંયા જુઓ |
વેબસાઈટ ➡️ ટેલિગ્રામ join https://t.me/tbs78 |
0 Comments