શું તમારે સસ્તા માં મોબાઈલ લેવો છે📴? તો ગુજરાત સરકાર ની આ યોજના જુવો :મારી યોજના પોર્ટલ ગુજરાત📴
📴Mobile Sahay Yojana 2025 gujarat
📴Mobile Sahay Yojana 2025 gujarat :ખેડૂતને મોબાઈલ ખરીદવા માટે રૂપિયા 6000/- ની સહાય✅❤ 🪀
WhatsApp Group Join Now
✅અહીંયા ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ના તમામ પરિપત્ર નો સંગ્રહ છે. આપ ચેનલ join કરો
https://t.me/tbs78
Telegram Group Join Now4
ગુજરાત સરકારની સ્માર્ટફોન સહાય યોજના 2024 હેઠળ ખેડૂતોને 40% કે રૂ.6000 સુધી સહાય મળે છે. અહીં જાણો પાત્રતા, દસ્તાવેજો અને અરજી પ્રક્રિયા. સ્માર્ટફોન સહાય યોજના 2025 | Khedut 📴Mobile Sahay Yojana 2025📴 ikhedut Portal 2025 mobile yojana gujarat
- મોબાઈલ સહાય યોજના 2025📴 ખેડૂતો માટે આવી ગયા ખુશીના સમાચાર હવે મોબાઈલ ખરીદવા માટે મળશે 6000 રૂપિયાની સા ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ડિજિટલ બનાવવા માટે સ્માર્ટફોન સહાય યોજના 2025 અમલમાં મૂકવામાં આવી છે ખેડૂત મિત્રો હવે મોબાઈલ દ્વારા ખેતી સંબંધિત માહિતી સરળતાથી મેળવી શકે – એ જ હેતુસર આ યોજના અમલમાં મુકવામાં આવી છે. આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 26
WhatsApp ગ્રુપ જોડાઓ
સ્માર્ટફોન સહાય યોજના વિશે જાણકારી
📴યોજના નું નામ |
📴સ્માર્ટફોન સહાય યોજના ૨૦૨૪ |
📴શરુઆત તારીખ |
–📴 સવારે 10:30 કલાકે |
📴લાભકર્તા |
📴ગુજરાત રાજ્યના ખેડૂત |
📴સહાય |
📴ખરીદ કિંમત પર 40% અથવા મહત્તમ રૂ. 6000/- |
📴ખરીદી મર્યાદા |
📴મહત્તમ રૂ. 15,000/- સુધીનો મોબાઈલ |
Khedut Mobile Sahay Yojana 2025 સહાય કેટલી મળશે?
👀મોબાઈલ 📴ખરીદવા માટે15,000/- સુધીના સ્માર્ટફોન પર 40% કે રૂ. 6000/-, એમાં જે ઓછું હોય તે સહાય મળે.
👀મોબાઈલ 📴સહાય યોજના 2025 દા.ત. 8000/- ના સ્માર્ટફોન પર રૂ. 3200/- સહાય મળશે.
👀16,000/- ના ફોન પર રૂ. 6000/- સુધીની સહાય મળશે
Gujarat Ikhedut Smartphone Yojana 2025 પાત્રતા માપદંડ
💥અરજદાર ખેડૂત ગુજરાત રાજ્યનો રહીશ હોવો જોઈએ.
💥અરજદારે જમીન ધરાવવી જરૂરી છે.
💥એક જ ખેડૂતને એક જ વખત સહાય મળશે.
💥સહાય ફક્ત સ્માર્ટફોન માટે – અન્ય એસેસરીઝ માટે નહીં.
Gujarat Ikhedut Smartphone Yojana મોબાઈલ સહાય યોજના 2025 પાત્રતા માપદંડ
જરૂરી દસ્તાવેજો
👉આધારકાર્ડ
👉8-અ ની નકલ (AnyRoR)
👉જમીનના દસ્તાવેજો
👉પાંસબુક
👉ખરીદ થયેલા ફોનનું GST બિલ અને IMEI નંબર📴
✅આ પણ જુવો
મોંઘવારી ભથ્થામાં 2% વધારો, 1 જાન્યુઆરી 2025થી અમલ
ગુજરાત પંચાયત સેવા ભરતી : ગુજરાતમાં સરકારી નોકરીઓ મેળવવાની ઉત્તમ તક, અહીં વાંચો બધી જ માહિતી:https://ojas.gujarat.gov.in/
આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 26 📴મોબાઈલ સહાય યોજના ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- મોબાઈલ ખરીદવા માટે સૌપ્રથમ આઇ ખેડૂત પોર્ટલ પર જવું પડશે અને ત્યાં જઈ અને યોજનાઓ લખેલું હશે તેમાં ખેતીવાડીની યોજના પર ક્લિક કરશો એટલે સ્માર્ટફોન સહાય યોજના આવશે તેના પર ક્લિક કરવાની જો તમે રજીસ્ટર કરેલું હશે તો હા આવશે અને નહીં કરેલો હોય તો ના આવશે અને તમારો આધારકાર્ડ જે મોબાઈલ નંબર સાથે લિંક છે તે નાખી અને અરજી ફોર્મ ભરી શકો છો
0 Comments