Good news for the youth! Bank announces recruitment for 650 posts, know how to apply

 Good news for the youth! Bank announces recruitment for 650 posts, know how to apply


 નમસ્કાર મિત્રો! આજના યુગમાં નોકરી મેળવવી સરકારી નોકરી મેળવવી એ ખૂબ અગત્યની બાબત છે. આપણી આ આર્ટીકલ ની અંદર બેંકની નોકરી વિશે વાત કરીશું. IDBI બેંકમાં 650 જગ્યા ની જાહેરાત થઈ છે. ગુજરાતના ગ્રેજ્યુએટ યુવાનો માટે બેંકમાં નોકરી મેળવવાનું આ મોકો જવા ન દેવો જોઈએ. ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે આ સુનેરો મોકો અપનાવી લેવો જોઈએ. અહીંયા મેં આ આર્ટિકલ ની અંદર IDBI બેંકમાં નોકરી કઈ રીતે મેળવી તેની ચર્ચા કરી છે. 👍બેંકમાં આપ જુનિયર આસિસ્ટન્ટની નોકરી મેળવી શકો છો. તે માટે તમારે આ આર્ટીકલ અંત સુધી વાંચવું જોઈએ.

ગ્રેજ્યુએટ યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, જાણો કેવી રીતે કરશો અરજી 

 બેન્કમાં નોકરી કરવાના સપનાં જોનારા લોકો માટે સારા સમાચાર છે. IDBI બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. જો તમે 👍ગ્રેજ્યુએટ છો તો તમારે આ જાહેરાતનો લાભ લેવો જોઈએ.

IDBI Recruitment 2025: બેન્કમાં નોકરી કરવા માગો છો તો  IDBI બેન્કે (IDBI Bank) જુનિયર આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. જો કે, અરજી પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી. રસ ધરાવતા ઉમેદવારો નવીનતમ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટ idbibank.in પર વિગતો ચકાસી શકે છે. આ ભરતી 650 જગ્યાઓ માટે જાહેર કરવામાં આવી છે.

જાણો કેટલી છે❓ ખાલી જગ્યાઓ❓

  • ભરતી માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા 1 માર્ચથી સત્તાવાર વેબસાઇટ પર શરૂ થશે. જેમાં ફોર્મ ભરવાની 👉છેલ્લી તારીખ 12 માર્ચ 2025 છે. તમને જણાવી દઈએ કે, આ ખાલી જગ્યા પર પસંદ કરાયેલા ઉમેદવારોને 1 વર્ષની બેન્કિંગ અને નાણાકીય તાલીમ આપવામાં આવશે, જે પૂર્ણ થયા પછી તેમને IDBI બેન્કમાં 👍જુનિયર આસિસ્ટન્ટ મેનેજર (ગ્રેડ O) તરીકે નિયુક્ત કરવામાં આવશે.

શું❕ લાયકાત જોઈશે

  • ભરતી માટે ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. આ ઉપરાંત પ્રાદેશિક ભાષાનું જ્ઞાન ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.

કઈ રીતે તમારી થશે❓ પસંદગી

  • ભરતી માટે પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન ટેસ્ટ હશે. પરીક્ષામાં લોજિક, મેથ્સ, બેન્કિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન વગેરેમાંથી કુલ 200 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે.👎 0.25 નેગેટિવ માર્કિંગ હશે. લેખિતમાં પાસ થનારા ઉમેદવારોને વ્યક્તિગત ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.

તમે પાસ થાઓ તો શું છે નિયમો

  • તમને એ પણ જણાવી દઈએ કે આ ભરતી માટે ઉમેદવારોએ ઓછામાં ઓછા 3 વર્ષ સુધી બેન્કમાં સેવા આપવી પડશે. આ માટે ઉમેદવારોને એક બોન્ડ પર સહી કરવાનું કહેવામાં આવશે. આવી સ્થિતિમાં, જો તમે 3 વર્ષ પહેલાં રાજીનામું આપો છો, તો તમારે બેન્કને 2 લાખ રૂપિયા + ટેક્સ ચૂકવવા પડશે

IDBI Benk ભરતી ની ખાસ જાણકારી 

📌IDBI Benk ફોર્મ ભરવાની તારીખ 1 માર્ચથી અરજીની પ્રક્રિયા ચાલુ થશે. આ અરજી પ્રક્રિયા IDBI ની સત્તાવાર વેબસાઈટ ઉપર શરૂ થશે 

 📌અરજી પ્રક્રિયા માટે છેલ્લી તારીખ 12 માર્ચ 2025 છે.

 📌બેંકમાં તમને નોકરી માટે જુનિયર આસિસ્ટન્ટ તરીકે લેવામાં આવશે.

 📌જગ્યાઓ 650 છે 

📌 ઉમેદવારો એ બેંક માટે સ્નાતક ની ડીગ્રી હોવી આવશ્યક છે 

📌 પરીક્ષા લેવામાં આવશે. જે પરીક્ષા ઓનલાઈન ટેસ્ટ હશે.

 👉ધ્યાન રાખો પરીક્ષામાં 0.25 નેગેટિવ માર્કિંગ છે 

📌 પાસ ઉમેદવારોનોકરી માટે પણ ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી બેંકમાં તમારે નોકરી કરવી પડશે. બોન્ડ ભરી નોકરી કરવી પડશે. રાજીનામું આપવું હોય તો તમારે બેંકની બે લાખ રૂપિયા પ્લસ ટેક્સ ચૂકવવું પડશે.

Here are some frequently asked questions (FAQs) about the IDBI Bank Bharti 650 Gujarat:
૧. IDBI બેંક ભરતી 650 ગુજરાત શું છે?
  • IDBI બેંક ભરતી 650 ગુજરાત એ IDBI બેંક દ્વારા ગુજરાતમાં વિવિધ ભૂમિકાઓમાં ૬૫૦ ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી ઝુંબેશ છે.

૨. IDBI બેંક ભરતી 650 ગુજરાતમાં કઈ ભૂમિકાઓ ઉપલબ્ધ છે?_
  • ઉપલબ્ધ ભૂમિકાઓમાં આસિસ્ટન્ટ મેનેજર, એક્ઝિક્યુટિવ અને અન્ય કારકુની અને અધિકારી ભૂમિકાઓનો સમાવેશ થાય છે.

પાત્રતા માપદંડ વારંવાર પૂછાતા પ્રશ્નો
૧. IDBI બેંક ભરતી 650 ગુજરાત માટે જરૂરી શૈક્ષણિક લાયકાત શું છે?_
  • જરૂરી શૈક્ષણિક લાયકાત ભૂમિકા પ્રમાણે બદલાય છે, પરંતુ સામાન્ય રીતે, માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી જરૂરી છે.

૨. IDBI બેંક ભરતી 650 ગુજરાત માટે વય મર્યાદા કેટલી છે?_
  • ભૂમિકા પ્રમાણે વય મર્યાદા બદલાય છે, પરંતુ સામાન્ય રીતે, ઉમેદવારો ૨૦-25 વર્ષની વચ્ચે હોવા જોઈએ.

અરજી પ્રક્રિયા FAQs
1. હું IDBI બેંક ભારતી 650 ગુજરાત માટે કેવી રીતે અરજી કરી શકું?_
  • ઉમેદવારો IDBI બેંકની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

2. IDBI બેંક ભારતી 650 ગુજરાત માટે અરજી ફી કેટલી છે?_
  • અરજી ફી શ્રેણી પ્રમાણે બદલાય છે, પરંતુ સામાન્ય રીતે, તે ₹200-₹1000 છે.

પસંદગી પ્રક્રિયા FAQs
1. IDBI બેંક ભારતી 650 ગુજરાત માટે પસંદગી પ્રક્રિયા શું છે?_
  • પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન પરીક્ષાનો સમાવેશ થાય છે, ત્યારબાદ વ્યક્તિગત ઇન્ટરવ્યુ લેવામાં આવે છે.

2. IDBI બેંક ભારતી 650 ગુજરાત માટે પરીક્ષા પેટર્ન શું છે?_
  • પરીક્ષા પેટર્નમાં અંગ્રેજી, તર્ક અને જથ્થાત્મક યોગ્યતા જેવા વિષયો પર બહુવિધ-પસંદગીના પ્રશ્નોનો સમાવેશ થાય છે.

પરીક્ષા તારીખો અને પ્રવેશ કાર્ડ FAQs
1. IDBI બેંક ભરતી 650 ગુજરાત માટે પરીક્ષા તારીખ ક્યારે છે?_
  • પરીક્ષા તારીખ IDBI બેંકની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

૨. આઈડીબીઆઈ બેંક ભરતી 650 ગુજરાત માટે હું મારું એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકું?_
  • ઉમેદવારો તેમના નોંધણી નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને આઈડીબીઆઈ બેંકની સત્તાવાર વેબસાઇટ પરથી તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

પરિણામ અને કટ-ઓફ વારંવાર પૂછાતા પ્રશ્નો
૧. આઈડીબીઆઈ બેંક ભરતી 650 ગુજરાત માટે પરિણામ ક્યારે જાહેર કરવામાં આવશે?_
  • પરિણામ આઈડીબીઆઈ બેંકની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

૨. આઈડીબીઆઈ બેંક ભરતી 650 ગુજરાત માટે કટ-ઓફ માર્ક શું છે?_
  • પરિણામ સાથે કટ-ઓફ માર્ક જાહેર કરવામાં આવશે.

Post a Comment

0 Comments