Year 2025- 2026 education gujrat calendar pdf downlod
વર્ષ 2025-2026નું શાળાકીય કેલેન્ડર જાહેર, વિદ્યાર્થીઓને મળશે 80 દિવસની રજા, જાણો ક્યારે શરૂ થશે પરીક્ષા✅❤ 🪀
WhatsApp Group Join Now
✅અહીંયા ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ના તમામ પરિપત્ર નો સંગ્રહ છે. આપ ચેનલ join કરો
https://t.me/tbs78
Telegram Group Join Now4
વર્ષ 2025-2026નું શાળાકીય કેલેન્ડર જાહેર, વિદ્યાર્થીઓને મળશે 80 દિવસની રજા, જાણો ક્યારે શરૂ થશે પરીક્ષા
- ગુજરાત શિક્ષણ બોર્ડે આપેલી માહિતી પ્રમાણે 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. શાળાનું પ્રથમ સત્ર 9 જૂને શરૂ થશે અને 15 ઓક્ટોબર સુધી રહેશે. બીજું સત્ર 6 નવેમ્બરથી 3 મે સુધી ચાલશે. નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને દિવાળી અને ઉનાળુ વેકેશન સહિત કુલ 80 દિવસની રજા રહેશે.
ગુજરાત શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર કર્યુ જાહેર, જુઓ કેટલી રજાઓ-સત્રના દિવસો
GujaratLIVE NEWS:: School Activity Calendar : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં શૈક્ષણિક સત્રના દિવસો, શાળાકીય પરીક્ષાની તારીખની વિગતો, પરીક્ષાઓ અંગેની સૂચનાઓ, વેકેશનના દિવસો, જાહેર રજાઓની વિગતો તેમજ ધોરણ-10-12ની બોર્ડની પરીક્ષાઓની તારીખની વિગતો આપવામાં આવી છે.
વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર
- રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હેઠળની રાજ્યની શાળાઓમાં શૈક્ષણિક સત્ર અને વેકેશન સહિતની માહિતી આપવામાં આવી છે.
- વર્ષ 2025-26ના પ્રથમ શૈક્ષણિક સત્રમાં 105 કાર્યદિવસ અને દ્વિતીય સત્રમાં 144 કાર્યદિવસ રહેશે. જ્યારે વર્ષ દરમિયાન દિવાળી વેકેશન 21 દિવસ, ઉનાળુ વેકેશન 35 દિવસ, સ્થાનિક રજાઓ 9 દિવસ અને 15 જાહેર રજાઓ મળીને કુલ 90 દિવસ રજાઓના રહેશે.
Year 2025- 2026 education gujrat calendar pdf downlod
The Gujarat Secondary and Higher Secondary Education Board (GSHSEB) releases the academic calendar for schools in Gujarat. For the 2025-26 academic year, the calendar outlines important dates, holidays, and events ¹.
Key Events: 2025- 2026 education gujrat calendar
- Summer Vacation: Typically in April-May
- Monsoon Break: Usually in July-August
- Winter Break: December-January
Examination Schedule
- Class 10 Board Exams: Usually in March-April
- Class 12 Board Exams: Typically in February-March
Important Dates
- New Academic Session: Begins in June-July
- Parent-Teacher Meetings: Scheduled throughout the year
To get the most up-to-date information, I recommend checking the official GSHSEB website or contacting your school directly. They can provide you with the latest details on the academic calendar, exam schedules, and other important events.
શાળાકીય કેલેન્ડર માં રજા ઓ નું વિવરણ
વેકેશન વિવરણ
2025 _ 26 કાર્ય દિવસ વિવરણ
પરીક્ષા ની તારીખ વિવરણ
education gujrat calendar FAQ
Here are some frequently asked questions about the Gujarat Board's academic calendar for 2025-26:
Q: When does the new academic session start?
- A: The new academic session typically starts in June-July.
Q: What are the exam dates for Class 10 and 12?
- A: Class 10 board exams are usually in March-April, and Class 12 board exams are typically in February-March.
Q: Are there any breaks during the academic year?
News કટિંગ
- A: Yes, there are summer, monsoon, and winter breaks.
Q: How can I get the most up-to-date information on the academic calendar?
- A: You can check the official GSHSEB website or contact your school directly.
Q: Are parent-teacher meetings scheduled throughout the year?
- A: Yes, parent-teacher meetings are typically scheduled throughout the academic year.
0 Comments