SHALA SAHAYAK NOTIFICATION 🔔 ELIGIBLE ,Appointment, eligibility of assistants DOWNLOAD LETTER SCHOOL SAHAYAK

 SHALA SAHAYAK NOTIFICATION 🔔 ELIGIBLE ,Appointment, eligibility of assistants DOWNLOAD LETTER SCHOOL SAHAYAK


ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા સહાયક ઉપલબ્ધ કરાવવા બાબત ગુજરાત સરકારની વિચારણામાં હતી. ગુજરાત સરકાર શિક્ષણ વિભાગે તારીખ 25 ફેબ્રુઆરી 2025 ના રોજ ગુજરાત રાજ્યમાં શાળા સહાયકો નિમાશે તે બાબતના ઠરાવની મંજૂરી આપી દીધી છે.

read more articles

MAT – Mental Ability Test SAT – Scholastic Aptitude Test gyansadhana std 8 notification 🔔 admitcard download 

 આપણે અહીંયા શાળા સહાયકોની પાત્રતા, શાળા સહાયકો લેવાનું પ્રાથમિક શાળામાં ઉદ્દેશ, તેમણે નિમણૂક  અને બીજી મહત્વની બાબતોની ચર્ચા કરીશું 

પરિક્ષા કાર્યક્રમ // PARIXA AAYOJN FAIL 2025  7 એપ્રિલથી શરૂ થશે ધોરણ 3 થી 8 ની પરીક્ષા ; gcert એ જાહેર કર્યો વાર્ષિક પરિક્ષાનો કાર્યક્રમ 2025 માટે, જુઓ ટાઇમ ટેબલ 

 ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવેલ છે જે અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ અને કોમ્પ્યુટર લેબ સહિત અનેક સુવિધાઓ પણ આપવામાં આવેલ છે. આ ડિજિટલ સુવિધાઓના યોગ્ય ઉપયોગ થાય, પે સેન્ટર શાળાઓમાં અને રાજ્યની 300 કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી મોટી શાળાઓમાં અભ્યાસિક તેમજ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ મદદ મળે અને વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કોમ્પ્યુટર ની જાણકારી ધરાવતા શાળા સહાયક ઉપલબ્ધ કરાવવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી.

  •  પુખ્ત વિચારણા ને અંતે રાજ્યની પગાર કેન્દ્ર સરકારી શાળાઓમાં અભ્યાસિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં મદદ મળે અને વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કોમ્પ્યુટરના માનવબળ ઉપલબ્ધ કરાવવાના હેતુથી નીચેની શરતોને આધીન શાળા સહાયક આઉટસોર્સિંગ થી ઉપલબ્ધ કરાવવાનું ઠરાવવામાં આવે છે 

 શાળા સહાયકો ઉપલબ્ધ કરાવવાની જવાબદારી આઉટસોર્સિંગ એજન્સી ની રહેશે 

➡️ જિલ્લા વાઇઝ સુચનાઓ આપવાની જવાબદારી નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણની રહેશે 

 એજન્સી દ્વારા ફારવેલ ઉમેદવારોની વર્ષના અંતે શાળા વ્યવસ્થાપન સમિતિ અને ક્લસ્ટરના સી.આર.સી મારફતે સમીક્ષા કરવાની રહેશે અને કામગીરી સંતોષકારક હોય તો તે મુજબનું પ્રમાણપત્ર આપવાનું રહેશે 

👀 શાળા સહાયકની અન્ય શાળામાં ફાળવવા માટેની પ્રક્રિયા 

 રાજ્યની સરકારી પ્રાથમિક- પગાર કેન્દ્ર શાળાઓમાં શાળા સહાયકની ફાળવણી કરવામાં આવશે 

✅ છુટા કરેલ શાળા સહાયકની જેમાં શાળા સહાયક ફાળવેલ ન હોય તેવી અન્ય પગાર કેન્દ્ર શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શાસન અધિકારીએ ફાળવણી કરી એજન્સીને જાણ કરવાની રહેશે 

✅ જો કોઈ કિસ્સામાં છૂટા કરાયેલ સારા સહાયકને તેઓના જિલ્લા નગરમાં પગાર કેન્દ્ર શાળા ઉપલબ્ધ ન હોવાના કારણે સમાવી શકાતા ન હોય અને તેવા સારા સહાયકની એજન્સી અથવા પ્રાથમિક નિયામક શ્રી ગાંધીનગર ની જાણ કરવાની રહેશે 

💬શાળા સહાયક ની આઉટસોર્સિંગથી ઉપલબ્ધ કરવા અંગેની નવી બાબતનો સમયગાળો 

➡️ આ નવી બાબત મિશન સ્કૂલ ઓફ એક્સેલએન્સ પ્રોજેક્ટ ના સમયગાળા દરમિયાન એટલે કે શૈક્ષણિક વર્ષ 27 28 સુધી અમલમાં રહેશે 

➡️ આ નવી બાબત હેઠળ આઉટ સોસ એજન્સી આધારિત સેવાઓ લેવાની હોય શાળા સહાયક તરીકે આવનાર ઉમેદવારોનું સેવા વિશે એક અન્ય કોઈપણ હકદાવો રહેશે નહીં 

✅ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાસન અધિકારી અને જે તે શાળાના આચાર્યએ માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે અમલ કરવાનો રહેશે 

➡️ મિશન સ્કૂલ ઓફ એક્સ પ્રોજેક્ટ પૂર્ણ થઈ હતી આ નવી બાબત અંગે સરકાર શ્રી તરફથી પુનઃ વિચારણા કરવામાં આવશે 

 👀અન્ય શરતો

 સરકારી પ્રાથમિક શાળાઓ પૈકી પગાર કેન્દ્ર શાળા હોય તેવી શાળામાં શાળા સહાયકની સેવા આઉટસોર થી મેળવવાની રહેશે.

  •  હાલમાં જે પગાર કેન્દ્ર શાળા છે અને તે શાળામાં 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા નથી અને તે પગાર કેન્દ્ર અંતર્ગત આવેલી શાળાઓનું ભૌગોલિક વિસ્તાર ધ્યાનમાં લઈ 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા વાળી શાળાને પગાર કેન્દ્ર શાળા જાહેર કરવાની રહેશે

💥 જે તે પગાર કેન્દ્રમાં સમાવિષ્ટ તમામ શાળાઓ પૈકી એક પણ સાડા ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી ન હોય તો હાલ જે તે પગાર કેન્દ્ર શાળા હોય ત્યાં શાળા સહાયક ઉપલબ્ધ કરાવવાના રહેશે 

નોટિફિકેશન ઠરાવ 

ડાઉનલોડ નોટિફિકેશન ઠરાવ 


ડાઉનલોડ નોટિફિકેશન અહીં ક્લિક કરો


✅ નોટિફિકેશન માં સૂચવે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો જ એજન્સી એ ફાવે છે કે કેમ તેની ખરાઈ      તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કરી લેવાની રહેશે 

✅ નિયત લાયકાત સિવાયના શાળા સહાયક કામ ન કરે તેની નોંધ  સંબંધીત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાસન અધિકારી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને સંબંધિત શાળાના આચાર્ય લેવાની રહેશે 

પગાર

✅ 21000 રૂપિયા  પગાર ચૂકવવાનું રહેશે.

 E પેમેન્ટ દ્વારા શાળા સહાયકોની ચુકવણી કરવાની રહેશે 

✅ સંતોષકારક કામગીરી ન કરનાર શાળા સહાયકને દૂર કરવામાં આવશે 

✅ એજન્સી દ્વારા શાળા સહાયક માટે નિયત કરેલ માસિક મહેનતાણું બેંક મારફતે ચૂકવી તેની સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અધિકારી રજૂ કરે થી તેઓના બિલની ચુકવણી કરવાની રહેશે 

✅ શાળા સહાયકો  દ્વારા ફાળવણી અંગેના કોઈ કાનૂની પ્રશ્નો ઊભા કરવામાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી ઉપલબ્ધ કરાવનાર એજન્સીની રહેશે 

✅ જે શાળા સહાયકની કામગીરી સંતોષકારક નહીં હોય તેવા સાહેબની કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિનાશાળામાંથી છૂટા કરવામાં આવશે અને તેની જાણ શાળા સહાયક ઉપલબ્ધ કરાવનાર એજન્સીની કરવાની રહેશે અને તેની જગ્યા પર નવા સારા સહાય ઉપલબ્ધ કરવાની જવાબદારી એજન્સીની રહેશે 

➡️ ખર્ચ જે તે વર્ષની આ અંદાજપત્રિય જોગવાઈની મર્યાદામાં કરવાનો રહેશે

❓SHALA SAHAYAK FAQ

શિક્ષણ વિભાગે શાળા સહાયક માટે કેટલી સંખ્યા શાળામાં નિયત કરી છે?

➡️ શાળા સહાયક માટે ગુજરાત સરકારે શાળાઓમાં 300 ની સંખ્યા નિયત કરેલ છે 

 શાળા સહાયકોને કેટલું માનદ વતન આપવામાં આવશે?

➡️ શાળા સહાયકોને 21 હજાર નું મન વેતન આપવામાં આવશે.

 શાળા સહાયક બનવા માટેની પાત્રતા લાયકાત અભ્યાસુ રહેશે?

 શાળા સહાયક બનવા માટે કોમ્પ્યુટરના જાણકાર હું ખૂબ જ જરૂરી છે.

Post a Comment

0 Comments