ગુજરાત ખેતી વિભાગ ભરતી 2025 | Agriculture Job Mahesana, Patan, Aravalli, Sabarkantha
🚨 ગુજરાત ખેતી વિભાગ ભરતી 2025 – મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી
ગુજરાત સરકારના કૃષિ વિભાગ હેઠળ વિવિધ જિલ્લાઓમાં આઉટસોર્સ પર ભરતી શરૂ થઈ ગઈ છે. આ ભરતી માટે ડિરેક્ટ ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યો છે. જો તમે એગ્રીકલ્ચર, કમ્પ્યુટર અથવા એકાઉન્ટસ ક્ષેત્રે અભ્યાસ કર્યું છે તો તમારું સપનું પૂરું થવાની તક અહીં છે.
🧾 જગ્યાની માહિતી:
🔛પદનું નામ જગ્યા લાયકાત અનુભવ
🔛જિલ્લા પ્રોજેક્ટ મેનેજર 10 એગ્રિકલ્ચર પોસ્ટ ગ્રેજ્યુએટ 3 વર્ષ
🔛તાલુકા પ્રોજેક્ટ મેનેજર 43 એગ્રિકલ્ચર ગ્રેજ્યુએટ 2 વર્ષ
🔛એગ્રિકલ્ચર આસિસ્ટન્ટ 38 એગ્રિકલચર માં સ્નાતક અથવા ડિપ્લોમા અથવા BRS 2 વર્ષ
🔛ડેટા એન્ટ્રી ઓપરેટર 42 કોઈ પણ ગ્રેજ્યુએટ સાથે કોમ્પ્યુટરમાં જાણકાર 1 વર્ષ
🔛અસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ 5 B.Com 5 વર્ષ
📍 ઇન્ટરવ્યૂ વિગતો:
👍મહેસાણા/પાટણ: 03/06/2025
✅સાબરકાંઠા/અરવલ્લી/બનાસકાંઠા: 04/06/2025
સ્થળ: B/209, જેએસ હબટાઉન, બી.કે. રોડ, મહેસાણા
સમય: બપોરે 12:00 થી 5:00
📂 આવશ્યક દસ્તાવેજો:
🎯અસલ ડોક્યુમેન્ટ સાથે ફોટોકોપી
🎯પાસપોર્ટ સાઇઝ ફોટો
🎯અભ્યાસ અને અનુભવના પુરાવા
🔗 અગત્યની લિંક્સ:
➡️ ભરતીની સંપૂર્ણ જાહેરાત માટે ⤵️
➡️ WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
✅ મહત્વપૂર્ણ નોંધ:
આ ભરતી માટે કોઇ લાયકાત ધરાવતા ઉમેદવારો ઈન્ટરવ્યૂ માટે સીધા પહોંચી શકે છે. કોઈ ફી નથી. .
📢 શેર કરો: આ માહિતી તમારા મિત્રો સાથે શેર કરો જેથી તેમને પણ સરકારી નોકરીની તક મળી શકે!
ગુજરાત ખેતી વિભાગ ભરતી 2025 | Agriculture Job Mahesana, Patan, Aravalli, Sabarkantha
0 Comments