TEACHER RECRUITMENT :કચ્છ માધ્યમિક માં શિક્ષકો ની વધારા ની ભરતી થશે? જાણો news

TEACHER RECRUITMENT  :કચ્છ માધ્યમિક માં શિક્ષકો ની વધારા ની ભરતી થશે? જાણો news


 કચ્છ gujrat લાબા સમયથી લટકેલી માધ્યમિક શિક્ષકોની ભરતી : 1,200 જગ્યા ભરવા સરકાર સમક્ષ કરી રજૂઆત - TEACHER RECRUITMENT

Parinam Patrako ::2025 GUJRAT live બાલવાટિકા થી ધોરણ-૮ સુધીના પરિણામ પત્રકો EXCEL FILE

કચ્છમાં 4100 જેટલા પ્રાથમિક શિક્ષકની વિશેષ ભરતીની જાહેરાત સામે માધ્યમિક વિભાગમાં 1200 શિક્ષકોની ભરતી કરવા ટાટ ગ્રુપ દ્વારા માંગ કરવામાં આવી છે.

🎯  

Gujrat live news : TEACHER RECRUITMENTકચ્છ જીલ્લા માટે પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 સુધીમાં 2500 શિક્ષકોની તેમજ ધોરણ 6 થી 8માં 1600 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

કચ્છ Gujrat :હાલમાં જ કચ્છમાં શિક્ષકોની ઘટ ભરવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 4,100 શિક્ષકની પ્રાથમિક વિભાગમાં વિશેષ ભરતી કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જોકે, માધ્યમિક વિભાગમાં પણ કેટલીક જગ્યાઓ ખાલી છે. આવી સ્થિતિમાં માધ્યમિક શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ TAT ગ્રુપ દ્વારા કરવામાં આવી છે.

માધ્યમિક વિભાગમાં શિક્ષકોની ઘટ કચ્છ gujrat : સરહદી જિલ્લા કચ્છમાં તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષકોની વિશેષ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ધોરણ 1 થી 5 માં 2500 અને ધોરણ 6 થી 8મા 1600 એમ કુલ 4100 શિક્ષકની ખાસ કિસ્સામાં ભરતી કરવામાં આવશે. તેવી જ રીતે માધ્યમિક વિભાગ એટલે કે ધોરણ 9 થી 12 મા સ્થાનિકોની વિશેષ ભરતી કરવા TAT ગ્રુપ દ્વારા સાંસદ વિનોદ ચાવડા અને તમામ ધારાસભ્યો સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

માધ્યમિક વિભાગમાં 1,200 જગ્યા ભરવા સરકાર સમક્ષ કરી રજૂઆત  Gujarat

કચ્છ gujrat જિલ્લામાં શિક્ષકોની ખાસ ભરતી :કચ્છ TAT ગ્રુપના પ્રમુખ તખતસિંહ સોઢાએ સાંસદ વિનોદ ચાવડા અને તમામ ધારાસભ્યને લખેલા પત્રમાં જણાવ્યા મુજબ કચ્છના વિદ્યાર્થીઓના હિતમાં ખાસ કિસ્સામાં કચ્છમાં 4100 પ્રાથમિક શિક્ષકની વિશેષ ભરતી માટે તમામના પ્રયત્નોને મળેલી સફળતા બદલ TAT ગ્રુપે પણ રાજ્ય સરકારનો આભાર માન્યો છે. ત્યારે જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 થી 12 માં પણ ખાસ કિસ્સામાં સ્થાનિક ભરતી Atul TAT ઉમેદવારો દ્વારા માંગ કરવામાં આવી છે

માધ્યમિક વિભાગમાં 1200 જગ્યા ખાલીકચ્છ gujrat :ઉલ્લેખનીય છે કે, માધ્યમિક વિભાગમાં લાંબા સમયથી ભરતી ન થવાથી કચ્છના ઉમેદવારો વયમર્યાદા વટાવી ચૂક્યા છે, ત્યારે આવા ઉમેદવારોની અગાઉ લીધેલી ટેટ-ટાટ પરીક્ષાની માર્કશીટની વેલિડિટી વધારવા અને વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવે તો કચ્છના હજારો વિદ્યાર્થીઓને તેનો લાભ મળી શકે. કચ્છની શાળામાં 1200 જેટલા શિક્ષકોની માધ્યમિક વિભાગમાં જગ્યા ખાલી છે તેના માટે પણ વિશેષ ભરતી કરવામાં આવે તેવી માંગ TAT ગ્રુપ દ્વારા કરવામાં આવી છે.

કચ્છ TAT ગ્રુપ દ્વારા રજૂઆત  Gujarat)

ઉમેદવારોની માંગ શું કચ્છ gujrat ?કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ અને શિક્ષક ઘટની સમસ્યાને ધ્યાને લઈ ધોરણ 9 થી 12માં પણ કચ્છ માટે ખાસ કિસ્સામાં સ્થાનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી થાય એવી કચ્છના ટાટ પાસ ઉમેદવારોની લાગણી અને માંગણી છે. તો ઘણા સમયથી ભરતી ન થવાને કારણે કેટલાય ઉમેદવારો વયમર્યાદા વટાવી ચૂક્યા છે. કોરોનાકાળમાં ગુજરાત સરકારે જેમ વયમર્યાદામાં છૂટછાટ આપેલ તેમ આવનારી ભરતીમાં વય મર્યાદામાં છૂટછાટ મળે તેવી માંગ પણ કરવામાં આવી છે.

કચ્છ TAT ગ્રુપે સરકાર સમક્ષ કરી રજૂઆતકચ્છ gujrat :આ ઉપરાંત અગાઉ લીધેલ તમામ ટેટ-ટાટ પરીક્ષાની માર્કશીટને વેલીડ ગણવામાં આવે તો હજારો વિધાર્થીઓને ભરતીમાં લાભ મળી શકે. તમામ ભરતીમાં કચ્છના સ્થાનિક ઉમેદવારને ભરતીમાં પ્રાથમિકતા, ટેટ-ટાટ પરીક્ષાની માર્કશીટમાં વેલીડીટી વધારવા તથા વયમર્યાદામાં છૂટછાટ બાબતોમાં સરકારને ભલામણ કરવા કચ્છના સાંસદ પાસે રજૂઆત કરવામાં આવી છે.

✅ અન્ય આર્ટિકલ વાંચવા લાયક અને exam પરીક્ષા માટે ઉપયોગી 

💬Download Gujarat Primary Schools Standard 5 Second Semester Exam Old Question Papers

💬Download Gujarat Primary Schools Standard 4 Second Semester Exam Old Question Papers

💬Download Gujarat Primary Schools Standard 3 Second Semester Exam Old Question પપેર્સ

💬Download Gujarat Primary Schools Standard 8 Second Semester Exam Old Question પપેર્સ

💬Download Gujarat Primary Schools Standard 7 Second Semester Exam Old Question પપેર્સ

💬Download Gujarat Primary Schools Standard 6 Second Semester Exam Old Question Papers

Post a Comment

0 Comments