Gujrat live news: pm poshn yojna andolan
Gujrat live news :ગાંધીનગર ખાતે આવેલા સત્યાગ્રહ છાવણી જાણે આંદોલનનું રણ મેદાન બની ગયું છે. કેમકે છેલ્લા 13 દિવસથી વ્યાયામ શિક્ષકો તેમજ 15 દિવસથી કર્મચારીઓ વિરોધ પ્રદર્શન માટે ડેરો જમાવ્યો છે. કર્મચારી મંડળના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ખાનગીકરણની જાહેરાત રદ કરવાની માગણી કરી.
Gujrat live news :ગાંધીનગર ખાતે આવેલા સત્યાગ્રહ છાવણી જાણે આંદોલનનું રણ મેદાન બની ગયું છે. કેમકે છેલ્લા 13 દિવસથી વ્યાયામ શિક્ષકો તેમજ 15 દિવસથી કર્મચારીઓ વિરોધ પ્રદર્શન માટે ડેરો જમાવ્યો છે. ત્યારે આજે વધુ કેટલાક મધ્યાહન ભોજનમાં કર્મચારી વિરોધ પ્રદર્શન માટે બેઠા છે. કેમકે આજે રાજ્યભરના મધ્યાહન ભોજન યોજના કર્મચારી આજે ગાંધીનગર ખાતે આવેલા સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન માટે બેઠા છે. રાજ્યભરમાં પીએમ પોષણ શક્તિ નિર્માણ સાથે સંકળાયેલા મધ્યાહન ભોજનના કર્મચારીઓ આજે પોસ્ટર બેનર સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યો હતો.
0 Comments