Gujrat live news : ધોરણ-12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચારઃ આન્સર કી જાહેર, 2 વિષયમાં અપાશે ગ્રેસ માર્ક
Gujarat Board: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષાને લઈને મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 12 સાયન્સમાં શિક્ષણ બોર્ડ દ્વારા ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા છે. આ સિવાય પ્રોવિઝનલ આન્સર કીની પણ જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ આ પણ વાંચો:
💬gujrat live news :: સરકારી શાળાના SMC ખાતાઓમાં મળેલ ગ્રાન્ટની વિગતો તેમજ પરિપત્ર
💬Primary and Secondary Drawing Level Examination – Complete information at sebexam.org
આ વિષયમાં ગ્રેસિંગ અપાયું
- ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાને થોડો જ સમય પસાર થયો છે. ત્યારે એક મહત્ત્વની માહિતી સામે આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સના ગણિત, કેમેસ્ટ્રી વિષયમાં ગ્રેસ માર્ક આપવાની જાહેરાત કરવામાં આવી છે. બંને વિષયમાં 1-1 માર્ક ગ્રેસ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ
ગણિત અને કેમેસ્ટ્રીમાં એક પ્રશ્ન ખોટો હતો
- શિક્ષણ બોર્ડે જણાવ્યું કે, ગણિતમાં ગુજરાતી માધ્યમમાં એક પ્રશ્ન ખોટો હોવાના કારણએ 1 માર્ક ગ્રેસ કરવામાં આવ્યો છે. તેમજ કેમેસ્ટ્રીમાં હિન્દી માધ્યમમાં પણ એક પ્રશ્ન ખોટો હોવાના કારણે 1 માર્ક ગ્રેસ કરવામાં આવ્યો છે..
✅ અન્ય આર્ટિકલ વાંચવા લાયક અને exam પરીક્ષા માટે ઉપયોગી
💬Download Gujarat Primary Schools Standard 5 Second Semester Exam Old Question Papers
💬Download Gujarat Primary Schools Standard 4 Second Semester Exam Old Question Papers
💬Download Gujarat Primary Schools Standard 3 Second Semester Exam Old Question પપેર્સ
💬Download Gujarat Primary Schools Standard 8 Second Semester Exam Old Question પપેર્સ
💬Download Gujarat Primary Schools Standard 7 Second Semester Exam Old Question પપેર્સ
💬Download Gujarat Primary Schools Standard 6 Second Semester Exam Old Question Papers
0 Comments