ગુજરાત મેટ્રો ભરતી : અમદાવાદમાં ₹ 1.10 લાખ પગાર વાળી નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
Gujarat Metro Recruitment 2025 : ગુજરાત મેટ્રો ભરતી અંતર્ગત આસિસ્ટન્ટ કંપની સેક્રેટરી પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ભરતી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
Gujarat Metro Recruitment 2025, ગુજરાત મેટ્રો ભરતી : અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ સારા પગારની નોકરી મેળવવાની જરદાર તક આવી ગઈ છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા આસિસ્ટન્ટ કંપની સેક્રેટરી પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થાએ આ પોસ્ટ પર ઉમેદવાર પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
𖿰ALSO READ ::
💬gujrat live news :: સરકારી શાળાના SMC ખાતાઓમાં મળેલ ગ્રાન્ટની વિગતો તેમજ પરિપત્ર
💬Primary and Secondary Drawing Level Examination – Complete information at sebexam.org
- ગુજરાત મેટ્રો ભરતી અંતર્ગત આસિસ્ટન્ટ કંપની સેક્રેટરી પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ભરતી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત મેટ્રો ભરતી અંગેની મહત્વની માહિતી
💥સંસ્થા |
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) |
💥પોસ્ટ |
આસિસ્ટન્ટ કંપની સેક્રેટરી |
💥જગ્યા |
1 |
💥વય મર્યાદા |
28 વર્ષ |
💥એપ્લિકેશન મોડ |
ઓનલાઈન |
💥અરજી કરવાની છેલ્લી તારીખ |
25-3-2025 |
ક્યાં અરજી 💥કરવી |
ગુજરાત મેટ્રો ભરતી માટે શૈક્ષણિક લાયકાત
✔ગુજરાત મેટ્રોમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ ઈન્સ્ટીટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (ICSI)માંથી કંપની સેક્રેટરી (CS)કરેલું હોવું જોઈએ.
✔આ ઉપરાંત સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી LLB/LLM ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ.
અનુભવ
- ઉમેદવારે સમાન ક્ષેત્રમાં ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
વય મર્યાદા
- ગુજરાત મેટ્રો ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદની વાત કરીએ તો ઉમેદવારની મહત્તમ ઉંમર 28 વર્ષ હોવી જોઈએ.
પગાર ધોરણ
- ગુજરાત મેટ્રો ભરતી અંતર્ગત પસંદ કરવામાં આવેલા ઉમેદવારોને ₹ 35000-₹110000 પગાર સાથે અન્ય ભથ્થા મળવા પાત્ર રહેશે.
ગુજરાત મેટ્રો ભરતી માટે અરજી કેવી રીતે કરવી
આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ગુજરાત મેટ્રોની વેબસાઈટ https://www.gujaratmetrorail.com/ પર જવુજ્યાં career ઓપ્શન પર ક્લિક કરવુંઅહીં વિવિધ પોસ્ટની ભરતી વિશે માહિતી આપવામાં આવી હશેજે પોસ્ટ માટે અરજી કરવી હોય તેની સામે એપ્લાય નાઉ પર ક્લિક કરવુંઅહીં માંગેલી તમામ વિગતો ધ્યાન પૂર્વક ભરવીજરૂરી દસ્તાવેજો સબમિટ કરવાફાઈનલ સબમીશન બાદ પ્રીન્ટ કાઢી લેવી
નોટિફિકેશન
ઉમેદવારોને સૂચન છે કે ગુજરાત મેટ્રો ભરતી અંતર્ગત અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.
✅ અન્ય આર્ટિકલ વાંચવા લાયક અને exam પરીક્ષા માટે ઉપયોગી
💬Download Gujarat Primary Schools Standard 5 Second Semester Exam Old Question Papers
💬Download Gujarat Primary Schools Standard 4 Second Semester Exam Old Question Papers
💬Download Gujarat Primary Schools Standard 3 Second Semester Exam Old Question પપેર્સ
💬Download Gujarat Primary Schools Standard 8 Second Semester Exam Old Question પપેર્સ
💬Download Gujarat Primary Schools Standard 7 Second Semester Exam Old Question પપેર્સ
💬Download Gujarat Primary Schools Standard 6 Second Semester Exam Old Question Papers
0 Comments