સચિવાલય ના નર્મદા , જળ સંપત્તિ ,પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ના નિયંત્રણ હેઠળ ના વિવિધ ખાતા ના વડાઓની કચેરી હસ્તક ના જુદા જુદા તાંત્રિક સવર્ગો ની જગ્યાઓ ની ભરતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્રારા વિવિધ વિભાગ માં ભરતી ઓ બહાર પાડવામાં આવે છે. અહીંયા આપણે નર્મદા જળ સંપત્તિ ગુજરાત રાજ્ય, ની અગત્ય ની વર્ગ 3 ની ભરતી ની જાહેરાત આવી છે. તે ભરતી ની વિગતો અહીંયા આલેખવા માં આવી છે.
read more bharti :::
🚗 High Court of Gujarat Driver Recruitment 2025 – Apply Online for 86 District Court Vacancies
મંડળ દ્રારા સચિવાલય ના નર્મદા , જળ સંપત્તિ ,પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ના નિયંત્રણ હેઠળ ના વિવિધ ખાતા ના વડાઓની કચેરી હસ્તક ના જુદા જુદા તાંત્રિક સવર્ગો ની જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજી પત્રકો મંગાવવવા માં આવેલ છે .
ભરતી ની માહિતી ovarview
જાહેરાત ક્રમાંક અને સવર્ગ નું નામ |
વિભાગ /ખાતા ના વડા નું નામ |
કુલ જગ્યા |
ઓનલાઇન અરજી કરવાનો સમય ગાળો |
303/202526 અધિક મદદનીશ ઈજનેર (સિવિલ ) વર્ગ 3 |
નર્મદા , જળ સંપત્તિ ,પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ |
824 |
13/5/2025 થી બપોરે 14.00 થી 27/5/2025 રાત્રીના 23.59 કલાક સુધી પરીક્ષા ફી ભરવાની છેલ્લેલી તારીખ 30/5/2025 |
304 /202526 વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 |
નર્મદા , જળ સંપત્તિ ,પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ/ મધ્યથ આલેખન તંત્ર ,ગાંધીનગર |
513 |
તા 20/5/2025 થી બપોરે 14.00 થી 03/6/2025 રાત્રીના 23.59 કલાક સુધી
પરીક્ષા ફી ભરવાની છેલ્લેલી તારીખ 06/6/2025 |
🔗અરજી માટે ની વેબસાઈટ
https://ojas.gujarat.gov.in/
"https://gssseb.gujarat.gov.in"
🔍 Notification – નર્મદા , જળ સંપત્તિ ,પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ
📆 Date: last
- 13/5/2025 થી બપોરે 14.00 થી 27/5/2025 રાત્રીના 23.59 કલાક સુધી
- પરીક્ષા ફી ભરવાની છેલ્લેલી તારીખ 30/5/2025
- તા 20/5/2025 થી બપોરે 14.00 થી 03/6/2025 રાત્રીના 23.59 કલાક સુધી
- પરીક્ષા ફી ભરવાની છેલ્લેલી તારીખ 06/6/2025
🥏 JOIN MY JOBS NOTIFECATION, Education
What up🥏 grup | |
What up 🔗chenal | |
Teligrm big chenal | |
What up🥏 grup 2 |
0 Comments