CBSE Result 2025 cbse.gov.in- results.cbse.nic.in- cbseresults.nic.in- digilocker.gov.in- results.gov.in પર જોઈ શકાશે
CBSE Result 2025 Date: ક્યારે જાહેર થશે ધો 10-12ની પરીક્ષાના પરિણામ? આવી લેટેસ્ટ અપડેટ
વર્ષ 2024 માં ક્યારે આવ્યા હતા પરિણામ
CBSE Board Exam Results 2025: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, CBSE ધોરણ 10 અને 12ના પરિણામો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. ગયા વર્ષે બોર્ડે 13 મેના રોજ પરિણામો જાહેર કર્યા હતા. 2023માં 12 મેના રોજ પરિણામો આવ્યા હતા
CBSE Board Exam Results 2025: CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આપનાર 42 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, CBSE ધોરણ 10 અને 12ના પરિણામો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. ગયા વર્ષે બોર્ડે 13 મેના રોજ પરિણામો જાહેર કર્યા હતા. 2023માં 12 મેના રોજ પરિણામો આવ્યા હતા. આ વર્ષે પણ 13 મે સુધીમાં પરિણામો જાહેર થવાની અપેક્ષા છે. જોકે, કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE Board) દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
કઈ વેબસાઈટ દ્વારા જોઈ શકાશે પરિણામો?
CBSE બોર્ડના પરિણામો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ચેક કરી શકાય છે. વિદ્યાર્થીઓ નીચેની સત્તાવાર વેબસાઈટ્સ પર પોતાના પરિણામો ચેક કરી શકે છે:- cbse.gov.in- results.cbse.nic.in- cbseresults.nic.in- digilocker.gov.in- results.gov.in
કઈ વેબસાઈટ દ્વારા જોઈ શકાશે પરિણામો?
CBSE બોર્ડના પરિણામો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ચેક કરી શકાય છે. વિદ્યાર્થીઓ નીચેની સત્તાવાર વેબસાઈટ્સ પર પોતાના પરિણામો ચેક કરી શકે છે:
પરિણામ કેવી રીતે ચેક કરવું?-
ઉપરોક્ત કોઈપણ વેબસાઈટ પર જાઓ.-
✅“CBSE Class 10 Result 2025” અથવા “CBSE Class 12 Result 2025” લિંક🔗 પર ક્લિક કરો.-
✅તમારો રોલ નંબર, સ્કૂલ નંબર, એડમિટ કાર્ડ ID, અને જન્મ તારીખ દાખલ કરો.-
✅સબમિટ કરતાં જ તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.- પરિણામની PDF ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ લો.
પરિણામ કેવી રીતે ચેક કરવું?
-➡️ ઉપરોક્ત કોઈપણ વેબસાઈટ પર જાઓ.
- ➡️“CBSE Class 10 Result 2025” અથવા “CBSE Class 12 Result 2025” લિંક પર ક્લિક કરો.
-➡️ તમારો રોલ નંબર, સ્કૂલ નંબર, એડમિટ કાર્ડ ID, અને જન્મ તારીખ દાખલ કરો.
- ➡️સબમિટ કરતાં જ તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
- ➡️પરિણામની PDF ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ લો.
SMS દ્વારા જોઈ શકાશે પરિણામ ઈન્ટરનેટ ન હોય તો SMS દ્વારા પણ પરિણામ ચેક થઈ શકે છે:- તમારા ફોનમાં મેસેજ એપ ખોલો.- “cbse10 <રોલ નંબર> <સ્કૂલ નંબર> <સેન્ટર નંબર>” અથવા “cbse12 <રોલ નંબર> <સ્કૂલ નંબર> <સેન્ટર નંબર>” ટાઈપ કરો.- આ મેસેજ 7738299899 પર મોકલો.- થોડી જ મિનિટોમાં પરિણામ SMSમાં મળશે
SMS દ્વારા જોઈ શકાશે પરિણામ
ઈન્ટરનેટ ન હોય તો 📱SMS📲 દ્વારા પણ પરિણામ ચેક થઈ શકે છે:
- તમારા ફોનમાં મેસેજ એપ ખોલો.
- “cbse10 <રોલ નંબર> <સ્કૂલ નંબર> <સેન્ટર નંબર>” અથવા “cbse12 <રોલ નંબર> <સ્કૂલ નંબર> <સેન્ટર નંબર>” ટાઈપ કરો.
- આ મેસેજ 🥏7738299899 🥏પર મોકલો.
- થોડી જ મિનિટોમાં પરિણામ SMSમાં મળશે
CBSC RESULT FAQ
- CBSE ધોરણ 10 અને 12 ના પરિણામો આવતા અઠવાડિયે, મે મહિનાના મધ્યમાં, પાછલા વર્ષોના વલણોના આધારે જાહેર થવાની ધારણા છે. ગયા વર્ષે, પરિણામો 13 મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા.
- CBSE વિદ્યાર્થીઓએ પાસ થવા માટે દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% માર્ક્સ મેળવવા આવશ્યક છે, જેમાં થિયરી અને પ્રેક્ટિકલ બંને ઘટકોનો સમાવેશ થાય છે.
- - નામ
- - રોલ નંબર
- - વિષયવાર ગુણ
- - ગ્રેડ
- - CGPA
- - પાસ/નાપાસ સ્થિતિ
0 Comments